જવાહર નવોદય વિદ્યાલયના ઓનલાઈન ફોર્મ ભરવા માટે



   JNTC CLASSES -ANAND/ NADIAD/ AHMEDABAD 

      9428811454 / 9723836884 / 9408299202

🎓નવોદય વિદ્યાલય પ્રવેશ ફોર્મ ધોરણ ૬ : સિલેકટ થયા બાદ ધોરણ૬ થી ૧૨ નું શિક્ષણ મફત🎓


✓ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ તથા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારીઓ JNTC  CLASSES  નો સંપર્ક કરવો

✓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં ધોરણ-પ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.ગત વર્ષ કરતા પ્રવેશ માટે આ વર્ષે વધુ ધસારો જોવા મળશે તેવું જણાઈ રહ્યું છે. કારણ કે આ વિદ્યાલયમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને રહેવા જમવા સહિત ઉચ્ચ શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે. 

## ડોક્યુમેન્ટ સાથે રાખવા ## 
(1) certificate with  principla sign and stamp
(2) aadhar card
(3) student sign
(4) parents sign
(5) student photo 
(6) marksheet of std 3,4 
(7) if applicable in OBC then OBC certificate


*ઓનલાઈન  ફોર્મ  ભરવાનું શરૂ  છે.


*છેલ્લી તારીખ* : 30/11/2020


* પરીક્ષા ની તારીખ :- 10/04/2021 


👉 ફોર્મ અને સંપૂર્ણ  માહિતી :-

JNTC CLASSES પરથી મળી રહેશે.

https://jntcclasses.blogspot.com/2019/07/blog-post.html

ઓનલાઈન ફોર્મ ભરવા માટે કલાસીસનો સંપર્ક કરવો.
Add caption
ખૂબ જ ઉપયોગી માહિતી હોવાથી દરેક ગ્રુપમાં શેર કરશો.
.


6 comments:

  1. Good Classes for JNVST exam.
    I am Study already in JNV Anand.

    ReplyDelete
  2. ઓબીસી સર્ટીફિકેટ કયારે આપવાનુ

    ReplyDelete
  3. મારે ફોમ ભવુ સે

    ReplyDelete